કૂકડાંની 7 એવી પ્રજાતિ જેને ખરીદવા માટે કદાચ તમારે લોન લેવી પડશે

ચાલો જાણીએ એવા  અજબ ગજબ ના કૂકડાંઓ વિષે

olandsk dwarf સ્વીડન ના ઓલાન્ડ આઇલેન્ડ પર આ પ્રજાતિ હોય છે આનું માંસ બહુજ સ્વાદિષ્ઠ હોય છે

ઈન્ડોનેશિયા નો ayam cemani પ્રજાતિ નો આ કાળો કૂકડો ભારતીય રૂપિયા માં 4 લાખ રૂપિયા માં મળે છે 

વિયતનામ માં dong tao નામની  આ પ્રજાતિ જોવા મળે છે આની કિમત લગભગ 2000 ડોલર હૈ  

 સ્વીડન નો orust નામની આ પ્રજાતિ ને બહુજ દુર્લભ માનવામાં આવે છે આ પ્રજાતિ મોંધી હોવાનું આ પણ કારણ છે 

deathlayer નામ ની પ્રજાતિ ને સૌથી વધુ ઈંડા દેવા વાળી પ્રજાતિ માનવા માં આવે છે