રોયલ એનફિલ્ડ ની કિંમત 40 વર્ષ પહેલા હતી માત્ર નોર્મલ મોબાઈલ  ના જેટલી જાણો શું હતો ભાવ

ભારતમાં ઘણી કંપનીઓની મોટરસાઇકલ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

તમે રોયલ એનફિલ્ડ કંપની વિશે સાંભળ્યું જ હશે, જેને ખરીદવા માટે લોકો ખૂબ ઉત્સુક છે.

શું તમે જાણો છો કે આ બાઇક ખરીદવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે.

રોયલ એનફિલ્ડ વેરિઅન્ટની કિંમત એટલી ઊંચી છે કે દરેક વ્યક્તિ તેને ખરીદી શકે તેમ નથી

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 પરંતુ તે પહેલાથી મોંઘી નથી 

લગભગ ચાર દાયકા પહેલા, રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 બાઇક ખૂબ સસ્તામાં ખરીદી શકાતી હતી.

આ મોડેલની કિંમત એટલી ઓછી હતી કે તમને ખરેખર વિશ્વાસ નહીં આવે.

આજે આટલી ઓછી કિંમતે સારો મોબાઈલ ફોન પણ ઉપલબ્ધ નથી.તેટલી કિંમત હતી આ મોટર સાઇકલ ની 

૩૯ વર્ષ પહેલાં રોયલ એનફિલ્ડની ક્લાસિક ૩૫૦ ની કિંમત,માત્ર 18,700 હતી