સુપરહિટ કેસરી ફિલ્મ નો બીજો પાર્ટ આવી રહ્યો છે

અક્ષય કુમાર અભિનીત ફિલ્મ કેસરી 2019 માં રિલિજ થઈ હતી

કેસરી ફિલ્મ સારાગઢી ની લડાઈ સાથે જોડાયેલ ઇતિહાસ આધારિત છે 

આ ફિલ્મ 1897 ના બ્રિટિશ ભારતીય સેના ની 36 શીખ રેજિમેન્ટ ના 21 શીખ ફૌજી નો ઇતિહાસ દર્શાવે છે

21ફૌજી અને 10,000 અફરીદી અને પશ્તૂન ના આદિવાસી ઑ સાથે યુદ્ધ ના ઇતિહાસ પર બનેલી છે આ ફિલ્મ  

અને હવે જાણકારી મુજબ કારણ જોહર કેસરી ચેપ્ટર 2 બનાવી રહ્યા છે

કેસરી ચેપ્ટર 2 ફિલ્મ  જલિયાવાવાલા બાગ પર આધારિત હોવાની જાણકારી છે

કેસરી ચેપ્ટર 2 માં અક્ષય કુમાર અનન્યા પાંડે અને આર રાઘવન સાથે જોવા મળશે

કેસરી ચેપ્ટર 2 માં અક્ષય કુમાર એક અલગ અંદાજ માં જોવા મળશે

ઈશર સિંહ બ્રિટિશ ભારતીય સેનાની સિખ રેજિમેન્ટ માં હવાલદાર હતા