સંજય દત્ત ના કાકા પણ સુપર સ્ટાર હતા શું તમને ખબર છે? 99% ને ખબર જ નહીં હોય  જાણો અહિયાં 

ફિલ્મ જગતમાં ઘણા દિગ્ગજ કલાકાર હાજર છે જેમના  ફેમિલી સદસ્ય  પણ તેમની  જેમ અભિનય ની દુનિયામાં નામ કમાયા છે.

આ કિસ્સામાં સુપરસ્ટાર સંજય દત્ત ના કાકા નું નામ પણ હતું લિસ્ટ માં તેમના મોટા ભાઈ સુનીલ દત્તના નેતૃત્વમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર 22 તેમણે 22 સફળ ફિલ્મો આપી 

કપૂર ખાનદાનની જેમ ફિલ્મની દુનિયામાં ઘણા આવા કલાકાર રહે છે, જો કે પરિવારના સભ્યો તેમની ભૂમિકા ભજવતા હોય છે.

તમે પણ સુનિલદત્ત ના ભાઈ અને સંજય દત્ત ના કાકા ના અભિનય ના વખાણ કરતાં નહીં થાકો 

શું તમે જાણો છો સંજયદત્ત ના કા કા વિષે તેમણે 22 સફળ ફિલ્મો આપી અચાનક ફિલ્મો થી દૂર થઈ ગયા

તેમની ખાસ ફિલ્મો ના નામ मन का मतलब,गंगा की स्तुति, दो दिलवाले,गंगा,चांद,આ રીતે ઘણી બધી ફિલ્મો ચાલી હતી 

આ ફોટો સુનિલ દત્ત ના નાના ભાઈ નો છે સંજય દત્ત ના કાકા છે તેમનું નામ સોમ દત્ત હતું