અંબાણી પરિવાર પહોંચ્યો પ્રયાગરાજ મહાકુંભ
મુકેશ અંબાણી અને પરિવારે લીધા સાધુ સંતો ના આશીર્વાદ
મુકેશ અંબાણી એ લગાવી ત્રિવેણી સંગમ માં આસ્થા ની ડૂબકી
અંબાણી પરિવાર મહાકુંભ માં સંતો ના આશીર્વાદ થી ધન્યતા અનુભવી
આકાશ અને તેની પત્ની સ્લોકા પણ ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવતા જોવા મળ્યા
અનંત અને રાધિકા પણ ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવતા હેપ્પી મુવમેન્ટ માં જોવા મળ્યા
આકાશઅને સ્લોકા તેના પુત્ર સાથે સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરતાં જોવા મળ્યા
રાધિકા અને અનંત પણ સાધુ સંતો સાથે ત્રિવેણી સંગમ પર ખુશ ખુશાલ જોવા મળ્યા હતા
અંબાણી પરિવાર ના મુખ્ય સદસ્ય કોકિલા બેન અંબાણીએગંગા પૂજા કરી હતી
અનંત અંબાણી એ શ્રદ્ધાળુ ઑને પ્રસાદ નું વિતરણ પણ કર્યું હતું