UIDAI REQUIREMENT 2025: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ના પદ માટે ઈચ્છુક, પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. ભરતીની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, જણાવેલ પદ માટે ફક્ત એક જ સીટ ખાલી છે. આ પદ માટે પસંદ કરવામાં આવેલ ઉમેદવારની નિમણૂક દિલ્હીમાં કરવામાં આવશે. આ પદ માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 56 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારને જુદા જુદા સંબંધિત વિભાગોમાં અનુભવ હોવો જોઈએ. જેની માહિતી અમે નીચે આપીશું. તેથી પગાર ધોરણ,લાયકાત જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયાની તમામ માહિતી મેળવવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
UIDAI ભરતી 2025 માટે ખાલી જગ્યા
જેમ સત્તાવાર જાહેરાતમાં બતાવવામાં આવ્યું છે તેમ દીપ્તિ ડાયરેક્ટર જનરલ ના પદ માટે અરજી પત્રો મંગાવવામાં આવી રહ્યા છે જેમાં ફક્ત 1 જ ખાલી જગ્યા છે.
ઉમેદવારની વય મર્યાદા
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ,UIDAI ભરતી 2025 માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 56 વર્ષથી ઓછી હોવી જોઈએ.
UIDAI, PSUs, બેંકો અને LICમાં પગાર સ્તરની સરખામણી
UIDAI પે લેવલ | PSUs પગાર સ્તર | જાહેર ક્ષેત્રની બેંકો | ભારતીય જીવન વીમા નિગમ |
સ્તર 14 ₹1,20,000 – ₹2,80,000 (સુધારેલ) ₹51,300 – ₹73,000 (પૂર્વે સુધારેલ) | ઇ-8 ₹1,20,000 – ₹2,80,000 (સુધારેલ) ₹51,300 – ₹73,000 (પૂર્વે સુધારેલ) | જનરલ મેનેજર/સ્કેલ-VII ₹1,16,120 – ₹1,29,000 (સુધારેલ) ₹76,520 – ₹85,000 (પૂર્વ-સુધારેલ) | ₹1,30,500 – ₹1,63,700 અને તેથી વધુ સ્કેલ |
સ્તર 13 ₹1,00,000 – ₹2,60,000 (સુધારેલ) | ઇ-7 ₹1,00,000 – ₹2,60,000 (સુધારેલ) | ડેપ્યુટી જનરલ મેનેજર/સ્કેલ-VI ₹1,04,240 – ₹1,16,120 (સુધારેલ) | ₹1,07,820 – ₹1,41,840 |
સમકક્ષ ગ્રેડ અને અનુભવ
UIDAI પોસ્ટ લેવલ | PSU માં સમકક્ષ ગ્રેડ | જાહેર ક્ષેત્રની બેંકોમાં સમકક્ષ ગ્રેડ | LIC માં સમકક્ષ ગ્રેડ |
સ્તર 14 | ઇ-8 | જનરલ મેનેજર/સ્કેલ-VII | વરિષ્ઠ સ્કેલ |
સ્તર 13 | ઇ-7 | ડેપ્યુટી જનરલ મેનેજર/સ્કેલ-VI | મિડ-લેવલ સ્કેલ |
પાત્રતા માપદંડ
- અરજી કરનાર ઉમેદવાર કેન્દ્ર સરકારનો અધિકાર હોવો જોઈએ. જે મુળ કેડર/વિભાગમાં નિમિત રૂપે સદસ્ય પદ હોવું જોઈએ. અથવા સાતમ કેન્દ્રીય પગાર ધોરણ મુજબ પગાર મેટ્રિક્સ લેવલ 13 (₹1,23,100-2,15,900) અથવા તો તેનાથી વધારેમાં ચાર વર્ષનો નિયમિત સેવા અનુભવ હોવો જોઈએ.
- ઉમેદવારને રાજ્ય અથવા તો સંઘ રાજકીય ક્ષેત્ર (UT) સરકાર, અથવા સાર્વજનિક ક્ષેત્રમાં ઉપક્રમ નો અધિકારી હોવો જોઈએ. જે સારા અનુભવ સાથે સંબંધિત ગ્રેટમાં નિયમિત રૂપે પદ પર હાજર હોય.
- ઉમેદવાર પાસે વિવિધ ઇકો સિસ્ટમ પાર્ટનર્સ સાથે મોટા પ્રોજેક્ટ માં કાર્યરત હોવાનો અનુભવ હોવો જોઈએ.
પદ પર નોકરીનો સમયગાળો
પસંદગી પામેલ ઉમેદવારને પાંચ વર્ષના સમયગાળા માટે ડેપ્યુટીશનના આધાર પર નિયુક્ત કરવામાં આવશે. મુખ્ય ઓર્ગેનાઈઝેશન પોતાના નીતિ/નિયમો/રેગ્યુલેશન મુજબ , ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે કોઈપણ અધિકારીને ઓછા સમયગાળા માટે કાર્ય મુક્ત કરી શકે છે.
UIDAI ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી ?
જે ઉમેદવારો આપેલ પદ પર કાર્ય કરવા ઈચ્છે છે. અને તેના માટે તમામ યોગ્યતાઓ પૂર્ણ કરે છે. તેઓ UIDAI ની અધિકૃત વેબસાઈટ પર અરજી કરી શકે છે. અને સંપૂર્ણ રીતે ભરેલા આ અરજીપત્રને તમામ સંબંધિત દસ્તાવેજોની સાચી નકલો સાથે નીચે આપેલ એડ્રેસ પર છેલ્લી તારીખ અથવા તો તેના પહેલા મોકલી શકે છે. અને તેનાથી વધારે તેઓ નીચે આપેલ ઈમેલ આઇડી ના માધ્યમથી પણ મોકલી શકે છે.
એડ્રેસ- ડાયરેક્ટર (HR) , યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બંગલા સાહેબ રોડ, કાલી મંદિરના પાછળ, ગોલ માર્કેટ, નવી દિલ્હી- 110001
ઈમેઈલ- deputation@uidai.net.in
UIDAI ભરતી 2025 ઓફિશિયલ નિટીફીકેશન- click here
આ પણ વાંચો: