WhatsApp Group Join Now
Telegram Group Join Now

The world only gold plated 10 star hotel દુનિયા ની એક માત્ર 10 સ્ટાર હોટલ, જ્યાં ની મહેમાનગતિ માટે મળે છે રોલ્સ રૉય કાર ની સુવિધા

The world only gold plated 10 star hote

The world only gold plated 10 star hotel : દુનિયા ની એક માત્ર 10 સ્ટાર હોટલ, જ્યાં ની મહેમાનગતિ માટે મળે છે રોલ્સ રૉય કાર ની સુવિધા, હોટલ નું એક રાત નું ભાડું સાંભળી તમે ચોંકી જશો 

The world only gold plated 10 star hotel : બુર્જ અલ અરબ ની કુલ ઊંચાઈ 321 મીટર છે

દુબઈ પોતાની આધુનિકતા ઊંચી ઇમારતો માટે દુનિયાભર માં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દુનિયા ની એક માત્ર 10 સ્ટાર હોટલ પણ દુબઈ માં આવેલી છે.આ હોટલ નું નામ છે બુર્જ અલ અરબ ( burj-al-arab ). આ હોટલ પૂરી દુનિયા ના સૌથી ઊંચી હોટલો માં ની એક હોટલ છે. બુર્જ અલ અરબ ની કુલ ઊંચાઈ 321 મીટર છે. આ હોટલ નો આકાર અને ડીજાઈન બહુજ આકર્ષક જેમ કે એક જહાજ ના પાલ માફક છે,અને સમુદ્ર ની અંદર છે. જ્યાં આ હોટલ એક કુત્રિમ ટાપુ પર બનાવવા માં આવેલ છે,જે ટાપુ માત્ર આ હોટલ નું બાંધ કામ કરવા માટેજ તૈયાર કરવા માં આવેલ હતું. રજાઓ ની સિજન માં બુર્જ અલ અરબ માં એક રાત્રિ માટે નો ભાડા નો ખર્ચ 10 લાખ રૂપિયા થી પણ વધારે હોય છે. આ મોંઘું દાંટ ભાડુ હોટલ ની વિશેષ સુવિધા અને ફેસીલીટી માટે મોંઘું હોય શકે છે. 

હોટલ ની અંદર ની સાઈડ માં સોના જડિત ઝુંમર અને દીવાલો

બુર્જ અલ અરબ માં કુલ ટોટલ 202 ડુપ્લેક્સ સુઈટ છે, જે અત્યાધુનિક સુવિધાઑ થી સજ્જ છે. હોટલ બુર્જ અલ અરબ ની અંદર ની સાઈડ માં 24 કેરેટ સોના ની પત્તી ઑ ની સજાવટ,શાનદાર ઝુંમર અને બે માળ માં ફેલાયેલ વિશાળ સુઈટ છે. દરેક સુઈટ માં મહેમાનો ના માટે દરેક વ્યક્તિ દીઠ બટલર ની ભલામણ કરવા માં આવે છે. હોટલ ના ઇન્ટિરિયર ને અતિ સુંદરતા માટે ડીજાઈન કરેલ છે. જે અતિ વૈભવી અને આરામ દાયક છે. 

હોટલ બુર્જ અલ અરબ માં રોકાયેલ ખાસ મહેમાનો માટે હેલિકોપ્ટર અને મોંઘી દાંટ રોલ્સ રૉય કાર ની સુવિધા પણ હોટલ બુર્જ અલ અરબ પ્રદાન કરે છે. આ હોટલ માં દુનિયા ના ફેમસ રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે. બુર્જ અલ અરબ નું નિર્માણ કાર્ય લગભગ 1 કરોડ અરબ ડોલર ( લગભગ 8 હજાર કરોડ રૂપિયા )જેટલું છે. આ હોટલ નિર્માણ માં હાઇ ક્વોલિટી મટિરિયલ અને ટેકનોલોજી થી નિર્માણ પામેલ બુર્જ અલ અરબ દુનિયા ની સૌ થી મોંઘી હોટલો માની એક છે 

WhatsApp Group Join Now
Telegram Group Join Now