Subsidy In Swavalamban Scheme
મહિલાઓ માટે સારા સમાચાર, Mahila Swavalamban Yojana હેઠળ વ્યવસાય કરવા માટે મળશે રૂ.2 લાખની સહાય,જાણો સંપૂર્ણ માહિતી
Mahila Swavalamban Yojana: સરકાર ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘મહિલા સ્વરોજગાર યોજના’ હેઠળ રાજ્યના ...