Jeff Bezos - Lauren Sanchez's wedding
$500 મિલિયન મેગા યાટ, હોટેલ રૂમ દીઠ $32,000 અને વેનિસ વોટર ટેક્સિઞ, Jeff Bezos ના લગ્નમાં પાણીની જેમ વપરાશે પૈસા
—
Jeff Bezos – Lauren Sanchez’s wedding : એમેઝોનના માલિક જેફ બેઝોસના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચાઈ રહ્યા છે. આ લગ્નને સદીના સૌથી મોંઘા અને ...











