WhatsApp Group Join Now
Telegram Group Join Now

સેમસંગે શરૂ કરી સબસ્ક્રીબશન સર્વિસ, નવો Samsung Galaxy S25 ફકત ₹350 માં વાપરવા મળશે, જુઓ કેવી રીતે

Samsung Galaxy S25

Samsung Galaxy S25: લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે SAMSUNG ની ફ્રેન્ડશીપ સિરીઝ દુનિયાની સામે આવશે. SAMSUNG માં લેટેસ્ટ પિક્ચર સાથે આ લાઇનઅપના તમામ ફોનને પ્રીમિયમ સેગમેન્ટ માં રાખવામાં આવ્યા છે. એટલે કે જો તમારે આ મોબાઈલ ફોન ખરીદવા હોય તો તમારે તેની મોટી રકમ ચૂકવવી પડશે. અને જો કોઈ એવો વ્યક્તિ છે જેને આ મોબાઈલ ફોન ખરીદવાની ઈચ્છા છે પરંતુ તે ખરીદી શકતો નથી તો પણ તેની માટે કંપનીએ એક ઉપાય શોધ્યો છે. SAMSUNG કંપની માસિક ફીઝ દ્વારા આ મોબાઈલ પણ ખરીદવાની તક આપે છે. ચાલો તેના વિશે વિસ્તારમાં જાણીએ.

સેમસંગ AI સબસ્ક્રીબશન ક્લબ શું છે ?

દક્ષિણ કોરિયામાં SAMSUNG કંપની દ્વારા AI સબસ્ક્રીબશન શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં ગ્રાહકો કંપનીના AI પાવર્ડ હોમ એપ્લાયન્સ ભાડા પર લઈ શકે છે. અને હવે તેમાં સ્માર્ટફોન અને ટેબલેટ નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. અને 24 જાન્યુઆરી 2025 ના રોજ આ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ થશે. જેમાં આ ફોન ખરીદવા માટે યુઝર્સને તેની મૂળ કિંમત ચૂકવવાની નથી પરંતુ મહિનાના હિસાબે તેને ફી ચૂકવવાની છે. અને આ મોબાઈલ ફોનની સાથે સાથે યુઝર્સને ઘણા બધા અન્ય લાભો પણ મળશે.

સેમસંગ કેયર પ્લસનો મળશે લાભ

જણાવીએ કે જો તમે આ સબસ્ક્રિપ્શન લો છો તો તેના પછી તમારે આ મોબાઈલ ફોન ખરાબ થઈ જાય કે કોઈ પણ ખરાબી થઈ જાય તો તેની પણ ચિંતા રહેશે નહીં. કારણ કે આ પ્લાનમાં સેમસંગ કેયર પ્લસનુ સ્માર્ટફોન ડેમેજ પ્લસ પ્રોટેકશન મફતમાં મળી રહ્યું છે. જેમાં યુઝર્સ પોતાનો ખરીદેલો મોબાઈલ કોઈપણ અન્ય ફી ચાર્જ કર્યા વગર તેમાં થયેલ નુકસાનને વગી કરાવી શકે છે.

કેટલી છે સબસ્ક્રિપ્શન ફી ?

દક્ષિણ કોરિયા દેશમાં લોકો દર મહિને 4.09 અમેરિકન ડોલર એટલે કે લગભગ 350 રૂપિયાની ચુકવણી કરીને ગેલેક્સી S25 સ્માર્ટફોનને 12 અથવા 24 મહિના માટે વાપરી શકે છે. એટલે ફક્ત 4200 માં તેઓ સમગ્ર વર્ષ દરમિયાન આ ફોન નો ઉપયોગ કરી શકે છે. આ સર્વિસ માટેની તમામ શરતો અને નિયમોની જાણકારી અત્યાર સુધી બહાર પાડવામાં આવેલી નથી. અને જો કોઈ યુઝર્સ એક વર્ષ આ મોબાઈલ ફોન ને ઉપયોગ કર્યા પછી તેને પાછો આપે છે તો તેને તેની કિંમતના ૫૦ ટકા ક્રેડિટ આપવામાં આવે છે. એટલે કે આવનારા S સિરીઝ ના મોબાઈલ ફોન પર તેને એટલી રકમ ની છૂટ મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પણ વાંચો:

રીચાર્જ પ્લાન થયા સસ્તા! Airtel, Jio અને Vi એ લૉન્ચ કર્યા નવા વૉઇસ અને SMS પ્લાન, જાણો કઈ કંપનીનો પ્લાન છે શ્રેષ્ઠ? 

S25 સિરીઝના લોન્ચિંગમાં કંપનીએ બતાવી Samsung Galaxy S25 Edge મોબાઇલની એક જલક, જે છે સૌથી પાતળો મોબાઇલ ફોન