WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ranveer Allahbadia Controversy: રણવીર અલ્હાબાદિયા એ કરેલી અશ્લીલ કોમેન્ટે પકડ્યું જોર, શું છે સમગ્ર ઘટના, જુઓ વિડિયો

Ranveer Allahbadia Controversy

Ranveer Allahbadia Controversy: ફેમસ youtuber રણવીર અલ્હાબાદિયા સમય રૈનાના youtube ચેનલ પર ચાલી રહેલા શૉ “ઇન્ડિયા જ ગોટ ટેલેન્ટ” માં ગેસ્ટ તરીકે જોડાયો હતો અહીં તેને એક કંટેસ્ટન્ટ પાસેથી તેના માતા પિતાની સેક્સ લાઈફ વિશે વિવાદિત પ્રશ્નો પૂછ્યો . પ્રશ્ન એવો હતો કે શું તમે તમારા માતા-પિતાને પૂર્ણ જીવન ઇન્ટિમેટ બનતા જોઈ શકો છો? અથવા તો તમે તેમને એકવાર જોડાઈને પછી ક્યારેય નહીં જુઓ?, રણવીરનો આ પ્રશ્ન સાંભળીને ત્યાં બેઠેલી ઓડિયન્સ અને ત્યાંના બાકી જજો જોર જોરથી હસવા લાગ્યા.

આ ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે અને લોકોનો ગુસ્સો ફૂટી ફૂટી ને બહાર આવી રહ્યો છે ઘણા લોકોએ બાયકોટ કરવાની અને આ youtube ચેનલ પર ચાલી રહેલા શૉ ને બંધ કરવાની પણ માંગ કરી રહ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે પણ રણવીરના નિવેદનોની નિંદા કરી. અને આ વિવાદને વધતા જોઈને રણવીર અલ્હાબાદિયાએ એક વિડીયોના મારફત થી જસ્ટીફિકેશન ના આપતા ખાલી માફી માંગી છે અને કહ્યું છે કે પરિવારનું અપમાન કોઈ પણ સ્વરૂપથી તે પરહેજ કરશે અને હવે વધુ સારો બનવાનો પ્રયત્ન કરશે.

ધ્રુવ રાઠિ એ પણ રણવીર અલ્હાબાદિયાના આ કમેન્ટ પર નિંદા વ્યક્ત કરી

Youtube પર ધ્રુવ રાખી એ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને રણવીર અલ્હાબાદિયા એ કરેલી કમેન્ટ પર નિંદા વ્યક્ત કરતા કહ્યું કે આ લોકો કોમેડી ના નામ ઉપર અભદ્ર ભાષા અને અશ્લીલ ભાષા નો પ્રયોગ કરે છે જે ખરેખર અર્થમાં કોમેડી છે જ નહીં. ધ્રુવરાથી એવું પણ કહ્યું કે મારા youtube ચેનલ પર હજારથી વધારે વિડીયો અને શોર્ટ મે અપલોડ કર્યા છે તેમાં તમને આ પ્રકારનો અશ્લીલ અને અવદ્ર ભાષાનો ઉપયોગ ક્યાંય પણ જોવા મળશે નહીં. તેને આગળ જણાવ્યું કે હું હંમેશા ગાળી ગલોજ અને અશ્લીલ ભાષા નો વિરોધી રહ્યો છું. ધ્રુવ રાઠિ કહે છે કે આજકાલ જે પણ કોમેડી ના નામ ઉપર વીડિયો જ બની રહ્યા છે તે એકદમ બાકવાસ છે. “ઇન્ડિયા ગોટ ટેલેન્ટ” જેવા શોથી સમાજની મોરાલીટી અને લોકો પર એન્ટી youtube ફિલ્મો જેવો પ્રભાવ પડે છે આ માટે લોકોએ કઠોર અવાજ ઉઠાવવો જોઈએ.

અસમમાં youtuber પર રણવીર અલ્હાબાદિયા સમેત પાંચ લોકો પર કેસ દાખલ

અસમમાં youtuber રણવીર અલ્હાબાદિયા અને તેમના સાથીઓ પાંચ લોકો સામે પોલીસ કેસ નોંધાયેલ છે આ બાબત અસમના સીએમ હિંમત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જણાવી છે ખરેખર youtuber રણવીર અલ્હાબાદિયાકોમેડિયન સમય રૈના સાથે “ઇન્ડિયા જ ગોટ ટેલેન્ટ” શોમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને ટિપ્પણી કરી હતી આ પછી આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો અને લોકો તેની ટીકા કરી રહ્યા છે.

અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો આરોપ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રણવીર અલ્હાબાદિયા અને તેના પાંચ સાથી મિત્રો સામે અશ્લીલતા ફેલાવવાની અને યોન વિષય પર ખોટી અશ્લીલ ચર્ચા કરવાની FIR નોંધાયેલ છે, આ એફઆઈઆર માં રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, જસપ્રિત સિંહ, અપૂર્વ માખીજા અને youtuber આશિષ ચંચલાનીનો સમાવેશ થાય છે.

રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી

રણવીર અલ્હાબાદિયાએ સોમવારે પોતાના X હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કરી અને પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી માંગી છે અને સ્વીકાર્યું કે તેમને કરેલી કમેન્ટ અનુકૂળ ન હતી પરંતુ મજાકીય પણ ન હતી. તેમણે કહ્યું કે કોમેડી મારી ખાસિયત નથી બસ ફક્ત માફી માંગવા આવ્યો છું