Oppo Reno 12F Smartphone: મોબાઈલ ફોન ઇન્ડસ્ટ્રીમાં OPPO, VIVO આ બે મોબાઈલ ફોન વધારે યુઝર્સ વપરાશ કરે છે. Oppo કંપની દ્વારા નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. અને આ મોબાઈલ ફોન એકદમ સ્લિમ અને પાતળો હશે. આ સ્માર્ટ ફોનમાં ઘણા બધા એવા નવા ફીચર્સ મળશે જે બીજા ફોનમાં જોવા મળતા નથી. અને આ OPPO 5G સ્માર્ટફોનમાં DSLR જેવો કેમેરા મળશે તેની સાથે તેમાં સુપર આમલોડ ડિસ્પ્લે સ્ક્રીન આપવામા આવી છે.
Oppo Reno 12F Smartphone
નીચે આપણે Oppo Reno 12F Smartphone: ના અગત્યના ફીચર વિશે માહિતી મેળવીએ. જે આ મોબાઈલ ને સેગમેન્ટમાં સૌથી અલગ બનાવે છે.
ડિસ્પ્લે
ઓપોના નવા 5G સ્માર્ટફોનમાં આપવામાં આવેલ સ્ક્રિનની વાત કરીએ તો તે ડિસ્પ્લે સ્ક્રીન ખુબ જ સરસ આપવામાં આવી છે. તેમાં 6.58 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે. અને આ ડિસ્પ્લે સ્ક્રીન 1440×3168 નો પિક્સલ આપવામા આવેલ છે. અને તેમાં 120Hz નુ રીફ્રેશ રેટ પણ આપવામા આવેલ છે.
બેટરી કેપેસિટી અને ચાર્જિંગ
OPPO ના નવા 5g સ્માર્ટફોનમાં ખૂબ જ તાકાતવર અને પાવરફુલ બેટરી આપવામાં આવે છે. આ બેટરી સારી બેકઅપ આપે છે આ ફોનમાં 7000mAh બેટરી છે અને તેને ચાર્જ કરવા માટે 120W નું ચાર્જર પણ આપવામાં આવેલ છે. જે અલ્ટ્રા ફાસ્ટ સપોર્ટેડ ફાસ્ટ ચાર્જિંગ ચાર્જર છે.
કેમેરા સિસ્ટમ

Oppo Reno 12F મોબાઈલ ફોનમાં આપવામાં આવેલ કેમેરાની વાત કરીએ તો તે હાઈ ક્વોલિટી પિક્ચર ક્લિક કરે તેવો જોરદાર કેમેરો છે. જેમાં 300 MP,16MP અને 5G રિયર કેમેરા સિસ્ટમ આપવામાં આવેલ છે. અને આ મોબાઈલ ફોનમાં ફ્રન્ટ સાઈડમાં 45MP જોરદાર કેમેરો આપવામાં આવેલ છે.
સ્ટોરેજ ક્ષમતા | Memory
ઓપોના નવા 5G સ્માર્ટફોનમાં જબરદસ્ત મેમરી સ્ટોરેજ પણ આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમા 256GB ની મેમરી કેપેસિટી છે. અને તેમાં 8 GB REM આપવામા આવી છે.
ફીચર્સ અને કિંમત
Oppo Reno 12F ન્યુ 5G સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલ ફીચર્સ અને તેની કિંમતની વાત કરીએ તો, તે અત્યારે ઓફિશ્યલી બહાર પાડવામાં આવ્યા નથી. જ્યારે લોન્ચ થશે ત્યારે જણાવવામાં આવશે. માહિતી મુજબ જૂન તે જુલાઈ 2025 ના અંતમાં આ મોબાઈલ ફોન લોન્ચ થાય તેવી શક્યતા છે. જોકે અત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો:











