WhatsApp Group Join Now
Telegram Group Join Now

laptop Sahay Yojana Gujarat 2025: ગુજરાત સરકારની આ યોજના થકી વિદ્યાર્થીઓને મળે છે ફ્રી માં લેપટોપ 

laptop Sahay Yojana Gujarat 2025

ગુજરાત સરકાર દ્વારા laptop Sahay Yojana Gujarat 2025 શરૂ કરવામાં આવી છે તમે બધા વિધ્યાર્થી મિત્રો  લેપટોપથી અભ્યાસ કરી શકો છો સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં ના વિદ્યાર્થીઓને laptop Sahay Yojana Gujarat 2025 હેઠળ લેપટોપ મફત મળશે તમારે આ આર્ટીકલ કાળજીપૂર્વક વાંચી અભ્યાસ કરીને અરજી ની બાકીની પ્રોસેસ પૂર્ણ કરવા ની રહેશે. 

તમે બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે ગુજરાત સરકાર દ્વારા laptop Sahay Yojana Gujarat 2025 શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળે છે અને અમે તમનેlaptop Sahay Yojana Gujarat 2025 દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું એની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા પૂરી પ્રોસેસ અને અરજી કરી શકો છો. 

શું છે ગુજરાત સરકાર ની લેપટોપ સહાય યોજના 

  • laptop Sahay Yojana Gujarat 2025 હેઠળ વિધ્યાર્થીઑ ને નીચે દર્શાવેલ તમામ લાભ મળી શકે છે 
  • કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ laptop Sahay Yojana Gujarat 2025 હેઠળ અરજી કરવાની રહેશે 
  • સહાય મેળવનાર વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ હોય તેઓએ આ અરજી કરવાની રહેશે 
  • ગુજરાત સરકાર ની laptop Sahay Yojana Gujarat 2025 દ્વારા 8 પાસ 10 પાસ 12 પાસ વિદ્યાર્થીઓએ જ અરજી કરવાની રહેશે 
  • લેપટોપ સહાય યોજના 2025 હેઠળ જો પરિવારની વાર્ષિક આવક ₹1,00,000 છે તો તમે અરજી કરી શકો છો 
  • તમારા પરિવાર ના કોઈ સભ્ય ની કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ 
  • યોજના નો લાભ મેળવનાર વિધ્યાર્થી ની ઉંમર 18 વર્ષથી 25 ની વચ્ચે હોવી જોઈએ 

લેપટોપ સહાય યોજના ના લાભ 

  • તમે બધાએ ગુજરાત સરકારની laptop Sahay Yojana Gujarat 2025 નો લાભ મેળવી શકો છો 
  • જે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં ઘણી મદદ કરશે 
  • વિધ્યાર્થીઓ ગુજરાત સરકાર ની  લેપટોપ સહાય યોજના હેઠળ સંપૂર્ણ પણે મફતમાં લેપટોપ મળશે 
  • અને તમે બધા વિદ્યાર્થી મિત્રો લેપટોપની મદદથી ઓનલાઇન અભ્યાસ કરી શકો છો અને તમે કોઈ કૌશલ્ય શીખીને ઓનલાઈન કમાણી પણ કરી શકો છો 

લેપટોપ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો 

  • આધાર કાર્ડ હોવું ફરજિયાત 
  • એક પાસપોર્ટ સાઇઝ ફોટો 
  • મોબાઈલ નંબર 
  • ઇ-મેલ આઇડી 
  • પોતાની સિગ્નેચર 
  • અભ્યાસ દસ્તાવેજ 
  • જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે 
  • કેવી રીતે કરશો ઓનલાઇન અરજી કરી શકો છો 
  • તમારે ફક્ત શાળા અથવા કોલેજના માધ્યમથી એપ્લિકેશન પૂર્ણ કરવાની રહેશે 
  • તેની અરજી કરવા માટે તમારે ફક્ત તમારા તમામ જરૂરી દસ્તાવેજો કે ચેક  કરી સાથે રાખી લો 
  • અને ઓનલાઇન અરજી કરવા માટે તમારે ફક્ત લેપટોપ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ દાખલ કરવાની રહેશે 
  • અરજી કરવા માટે તમારે અરજી ફોર્મ માં આપેલી માહિતી ભરવાની રહેશે 
  • ઓરીજનલ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા રહેશે 
  • આટલી પ્રોસેસ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી પ્રોસેસ પૂર્ણ કરી લેવાના રહેશે  
ઓફિશિયલ વેબસાઇટ Click Here
આવેદન કરવા Click Here