WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે નહીં આપવી પડે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ઘરેથી ટેસ્ટ આપી આ રીતે મેળવો લર્નિંગ લાઇસન્સ

RTO new rules

Last updated on February 4th, 2025 at 05:34 pm

Gujarat RTO New Rule : લાઇસન્સિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવાના લક્ષ્ય સાથે, આરટીઓ વિભાગ ફેબ્રુઆરી થી શરૂ થતા નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો લાગુ કરવા માટે તૈયાર છે. નિયમોમાં આ ફેરફારોની વિશેષતા એ છે કે અરજદારો હવે માત્ર આરટીઓ (Regional Transport Offices) જ નહીં પરંતુ ઘરે બેઠા જ તેમના ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

ફેબ્રુઆરી થી લાગુ થશે Gujarat RTO New Rule

આ રીતે ટેસ્ટ પાસ કર્યાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી, અરજદારોને વધારાનો ઓપ્શન પણ મળી શકશે પૂર્ણવિરામ એટલું જ નહીં અરજદારો આરટીઓમાંથી બંને પ્રકારના લાયસન્સ કોઈપણ જાતની મથામણ વિના અરજી કરી શકે છે. આ પ્રોસેસ દ્વારા લર્નિંગ લાઇસન્સ (Gujarat RTO New Rule) મેળવવા માટે અરજદારોને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

પરિવહન પોર્ટલ પર એપ્લિકેશન કરવી જરૂરી

આ વિશે એક આરટીઓ અધિકારીએ જણાવ્યું કે Gujarat RTO New Rule નવી સિસ્ટમથી લોકોને સુવિધા મળશે. એટલું જ નહીં અરજદારોને હવે આરટીઓ કચેરી સુધી લાંબા થવું નહીં પડે જેથી લોકોના સમયની પણ બચત થશે. આ રીતે લાયસન્સ મેળવવા માટે લોકો ને ટેસ્ટ આપવા માટે પરિવહન પોર્ટલ પર એપ્લિકેશન કરવી જરૂરી છે, તેમાં જ ઓપ્શન પસંદ કરવાનું રહેશે. હાલમાં આઈ.ટી.આઈ માંથી લર્નિંગ લાઇસન્સ મળે છે.

આ રીતે કરો એપ્લાય 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સર્વ પ્રથમ અરજદારોએ લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓના પરિવહન પોર્ટલ પર અપ્લાય કરવાનું રહેશે.

 આ પોર્ટલમાં તેમની બે ઓપ્શન જોવા મળશે.

ઘરે બેઠા જો ટેસ્ટ કે કચેરીએ જવું છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.

ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ ટોકન જનરેટ થશે.

ભારતમાં ટ્રાફિક ઉલ્લંઘન દંડ

ઝડપ: ₹1,000 થી ₹2,000

સગીર દ્વારા વાહન ચલાવવું: ₹25,000 સુધીનો દંડ. અંડર-18 ડ્રાઈવરનું લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષની ઉંમર સુધી નવું લાઇસન્સ મેળવવા માટે સસ્પેન્શન.

લાઇસન્સ વિના ડ્રાઇવિંગ: ₹2,000 સુધીનો દંડ

તદુપરાંત, દેશભરની ખાનગી સંસ્થાઓને લઘુત્તમ જમીનની આવશ્યકતાઓ, યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા, લઘુત્તમ ટ્રેનરની લાયકાત અને તકનીકી સુદ્રઢતા સહિતના નિયમોના સમૂહનું પાલન કરવાનું ફરજિયાત છે.

આ પણ વાંચો:

સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો 28 જાન્યુઆરીના Gold Rate વિશે

Coldplay Ahmedabad માટે મેટ્રોએ રચ્યો ઈતિહાસ, 4 લાખથી વધુ લોકો સ્ટેડિયમ લઈ ગઈ ટ્રેન 

અમેરિકામાં TikTok એપ્સ સાથે 21 લાખ માં વેચાઈ રહ્યા છે iPhone, જાણો સમગ્ર અહેવાલ