Birsa munda tribal university recruitment 2025: જો તમે શિક્ષણના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. રાજપીપળામાં આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં જુદા જુદા 500 શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો પર ભરતીની જાહેરાત કરી છે, અને તેના માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવી રહ્યા છે. આજના લેખમાં અમે તમને શૈક્ષણિક લાયકાત,પોસ્ટ અને તેમની ખાલી જગ્યા,પગાર ધોરણ અને અરજી પ્રક્રિયાની માહિતી આપીશું.
Birsa munda tribal university recruitment 2025
સંસ્થા | બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા |
પોસ્ટ | પ્રોફેસર, એન્જીનય, ડે.રજીસ્ટ્રાર સહિત વિવિધ |
જગ્યા | 43 |
અરજી ફી | 500 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7 ફેબ્રુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
યુનિવર્સિટીની વેબસાઈટ | bmtu.ac.in |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
પોસ્ટ | જગ્યા |
પ્રોફેસર | 4 |
એસોસિયેટેડ પ્રોફેસર | 6 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 10 |
ડેપ્યુટી રજીસ્ટાર | 1 |
કેમ્પસ ડિરેક્ટર | 1 |
એન્જીનિયર(સિવિલ) | 1 |
આસિસ્ટન્ટ ડિરેક્ટર | 1 |
આસિસ્ટન્ટ રજીસ્ટાર | 2 |
વોર્ડન બોયઝ એન્ડ ગર્લ્સ | 2 |
વાઈસ ચાન્સેલર PA | 2 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી) | 1 |
સિસ્ટમ મેનેજર | 1 |
એડી.આસિ.એન્જીનિયર | 1 |
હેડ ક્લાર્ક | 3 |
ઈન્સ્ટ્રક્ટર | 1 |
એકાઉન્ટન્ટ | 2 |
વર્કશોપ આસિસ્ટન્ટ | 2 |
જુનિયર ક્લાર્ક | 3 |
પોસ્ટ મુજબ આ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે.
પોસ્ટ | પગાર-ધોરણ |
પ્રોફેસર | 37400-67000 |
એસોસિયેટેડ પ્રોફેસર | 37400-67000 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 15600-39100 |
ડેપ્યુટી રજીસ્ટાર | 15600-39100 |
કેમ્પસ ડિરેક્ટર | 15600-39100 |
એન્જીનિયર(સિવિલ) | 15600-39100 |
આસિસ્ટન્ટ ડિરેક્ટર | 15600-39100 |
આસિસ્ટન્ટ રજીસ્ટાર | 15600-39100 |
વોર્ડન બોયઝ એન્ડ ગર્લ્સ | 9300-34800 |
વાઈસ ચાન્સેલર PA | 9300-34800 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી) | 49,600 |
સિસ્ટમ મેનેજર | 49,600 |
એડી.આસિ.એન્જીનિયર | 49,600 |
હેડ ક્લાર્ક | 40,800 |
ઈન્સ્ટ્રક્ટર | 26,000 |
એકાઉન્ટન્ટ | 26,000 |
વર્કશોપ આસિસ્ટન્ટ | 26,000 |
જુનિયર ક્લાર્ક | 26,000 |
શૈક્ષણિક લાયકાત
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો માટે જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો તેના માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે આપેલ યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકો છો.
જરૂરી દસ્તાવેજ
અરજી કરતી વખતે તમારે આ દસ્તાવેજોની જરૂર પડશે
- ધોરણ 10 ની માર્કશીટ ( SSC સર્ટિફિકેટ)
- અત્યારે કોઈ જગ્યાએ કામ કરી રહ્યા હોય તો તેની એનઓસી ( જો લાગુ પડતી હોય તો)
- એજ્યુકેશન સર્ટિફિકેટ
- ccc/ccc+ લેવલ નું સર્ટિફિકેટ
- ફિનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો રહેશે.
- સૂચના નંબર 49 મુજબ ચુકવણી કરવી પડશે.
- અન્ય દસ્તાવેજો.
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી એ અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે.
- સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવેલ છે.
- અને અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી નથી તેઓ મફત અરજી કરી શકશે.
- અને આ અરજી ફીની ચૂકવણી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા રજીસ્ટ્રારની મારફતે બેંક, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા માં તમારે ચૂકવવાની રહેશે.
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી 2025 અરજી કેવી રીતે કરવી ?
- જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની છે.
- અને દરેક પોસ્ટ માટે અરજી અલગ કરવાની રહેશે.
- અરજી કરતાં પહેલાં સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ bmtu.ac.in પર જઇ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેની સમગ્ર માહિતી વાંચી લેવાની છે.
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે નોંધણી કરવાની રહેશે.
- તમારો મોબાઈલ નંબર નાખીને અથવા તો આપેલ રીત પ્રમાણે નોંધણી કરો અને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવવો.
- હવે લોગીન કરો.
- હવે વેબસાઈટ પર એપ્લિકેશન ફોર્મ ખોલો અને તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
- તેના પછી અહીં પૂછવામાં આવેલ તમામ જરૂરી દસ્તાવેજો સપ્રમાણિત અપલોડ કરો તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરવાની છે.
- તમારે જે પોસ્ટ પર અરજી કરવાની છે તેનું પૂરું નામ તમારે સારી રીતે લખવાનું છે.
- એપ્લિકેશનનું ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે આ ફોર્મની એક પ્રિન્ટ આઉટ પણ લઇ લો.