Ambani family in Mahakumbh: મુકેશ અંબાણી ની સાથે સાથે તેમની માતા શ્રી કોકીલાબેન અંબાણી અને તેમનો મોટો પુત્ર આકાશ અને નાનો પુત્ર અનંત અને પૌત્રવધુ શ્લોકા અને રાધિકા અને મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી અને વેદ તે પણ તેમની સાથે મહાકુંભમાં જોવા મળ્યા અને તેમની બહેન દીપ્તિ સાલગાવકર અને મીના કોઠારી પણ અનુષ્ઠાનમાં હાજર રહ્યા સાથે સાથે તેમના સાસુ શ્રી પૂર્ણિમાબેન દલાલ અને નણંદ મમતાબેન દલાલ પણ ઉપસ્થિત હતા. અંબાણી પરિવારની આ ચાર પેઢી એ મહાકુંભના આધ્યાત્મિક પર્વ અને મહત્વ ધાર્મિક પરંપરાઓ અને મહત્વનો લાભ લીધોહતો.
Ambani family in Mahakumbh માં વિધિ વિધાન સાથે અંબાણી પરિવારે પૂજા કરી

આ શુભ અવસર પર અંબાણી પરિવાર એ પરંપરાગત વિધિ વિધાન સાથે મુકેશ અંબાણી અને અનંત અંબાણી મહાકુંભમાં દર્શન ગંગા સ્નાન અને પૂજા કરી હતી. મુકેશ અંબાણી અને અનંત અંબાણી મેચિંગ વાદળી કુર્તા પાઇજામાં પહેરીને મેચિંગ સુટ માં જોવા મળ્યા હતા.
તીર્થયાત્રીઓ ને મીઠાઈ અને લાઈફ જેકેટ વિતરણ કર્યા

અંબાણી પરિવાર નિરંજની અખાડાના સ્વામી કૈલાશનંદ ગીરીજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ ગંગા પૂજા કરી અને પ્રાર્થના અને અનુષ્ઠાનો થી આ અવસરની પવિત્રતા અને મહિમા જાણ્યો હતો. આ સમારોહ પછી મુકેશ અંબાણી ને પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી સિદ્ધાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી હતી. આશ્રમમાં અંબાણી પરિવારે દાન અને પુણ્ય ના કાર્ય કર્યા હતા અને પવિત્ર સ્થળ ઉપર આવેલા શ્રદ્ધાળુ અને તીર્થયાત્રીઓ ને મીઠાઈ અને લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની તીર્થયાત્રી સેવા ની શરૂઆત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની તીર્થયાત્રી સેવા ની શરૂઆત મહાકુંભ માં ભાગ લેવા આવેલ લાખો તીર્થયાત્રીઓના સમર્થન કરવા મહત્વપૂર્ણ પગલું લીધેલું છે. કંપનીએ જણાવ્યા અનુસાર તીર્થયાત્રાનો અનુભવ વધારવા માટે બધા હાજર શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા આરામ અને પહોંચવાનું સુનિશ્ચિત કરવા માટે બનાવેલ કંપનીના વી કેર દ્વારા દર્શન ભક્તોની આધ્યાત્મિક યાત્રા સુવિધાજનક બનાવવા માટે ઉદ્દેશ એ જ સેવા ની એક શ્રેણી તૈયાર કરેલ છે.

તીર્થયાત્રી સેવા થી રિલાયન્સ પૌષ્ટિક ભોજન સ્વાસ્થ્ય સુવિધા

તીર્થયાત્રી સેવા થી રિલાયન્સ પૌષ્ટિક ભોજન સ્વાસ્થ્ય સુવિધા અને સુરક્ષિત વાહનની વ્યવસ્થા અને જરૂરી સેવા આપી રહ્યું છે અને આ શરૂઆતને પવિત્ર જળ પર તીર્થયાત્રીઓની સુરક્ષા ચોક્કસપણે કરવાનો ઉપાય આરામદાયક વિશ્રામ સ્થળ અંબાણી પરિવારની આ સેવાથી લાખો લોકોને મદદ મળી રહી છે.