Aadhar Card PAN Card License : આધાર કાર્ડ પાનકાર્ડ કે લાયસન્સમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Aadhar Card PAN Card License :જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ પણે માન્ય રહેશે નહીં
જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય
જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે
હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય
ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે જોકે અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય જો કે આ વાત સાચી પણ છે હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે
આપણ વાંચો : મોબાઇલ ફોનથી ઘરે બેઠા કરો Ration Card E-KYC, સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ જાણકારી