WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bombay High Court Clerk Recruitment 2025: બોમ્બે હાઈકોર્ટમાં ક્લર્કના પદ પર ભરતીની જાહેરાત, પગાર ધોરણ ₹93,200 સુધી, જુઓ અરજી પ્રક્રિયા અને અન્ય માહિતી

Bombay High Court Clerk Recruitment 2025

Bombay High Court Clerk Recruitment 2025: શું તમે બોમ્બે હાઈકોર્ટમાં ક્લાર્ક ના પદ પર સરકારી નોકરી કરીને દર મહિને રૂપિયા 29,200 થી 93,200 સુધી પગાર મેળવવા માંગો છો ? જો હા તો, તમારા માટે સારી તક છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા Bombay High Court Clerk Recruitment 2025 હેઠળ ક્લાર્ક ના 129 પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ લેખમાં તમને આ ભરતી સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે. જેથી તમે સરળતાથી તેની અરજી પ્રક્રિયાને સમજીને તેનો લાભ લઈ શકો છો.

બોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતી 2025 ની અગત્યની માહિતી

ભરતીબોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતી 2025
પોસ્ટક્લાર્ક
કુલ ખાલી જગ્યા 129
પગાર ધોરણરૂપિયા 29,200 થી 93,200
અરજી ની શરૂઆત ની તારીખ22 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ5 ફેબ્રુઆરી 2025 સાંજે 5:00 વાગે
અરજી માધ્યમઓનલાઇન

મહત્વની જાણકારી

બોમ્બે હાઈકોર્ટ દ્વારા 22 જાન્યુઆરી 2025 ના દિવસે ક્લાર્ક ના પદો માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર 25 જાન્યુઆરી 2025 થી 5 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

વય મર્યાદા

બોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતી 2025 માં અરજી કરવા માટે અલગ અલગ વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા અલગ અલગ રાખવામાં આવેલી છે.

સામાન્ય વર્ગમાંથી આવતો ઉમેદવાર માટે વય મર્યાદા 18 વર્ષથી મહત્તમ 38 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવેલ છે. એસસી,એસટી,ઓબીસી વર્ગના ઉમેદવાર માટે ઉંમર મર્યાદા ન્યૂનતમ 18 વર્ષથી મહત્તમ 43 વર્ષ રાખવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • law ( કાયદો) ની ડિગ્રી હશે તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ઉમેદવારે government commercial certificate examination અથવા government certificate in computer typing basic course (GCC-TBC) પાસ કરેલો હોવો જોઈએ.
  • અંગ્રેજી ટાઈપિંગમા ઓછામાં ઓછા 40 શબ્દ પ્રતિ મિનિટની ઝડપ હોવી જોઈએ.
  • ઉમેદવારને કોમ્પ્યુટરનું સારું જ્ઞાન હોવું જોઈએ. જેમાં windows, Linux, MS office, MS word વગેરે નુ જ્ઞાન હોવું જોઈએ.

અરજી ફી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સામાન્ય/ઓબીસી/ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે. એસસી/એસટી/પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે પણ ₹100 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલ છે.

બોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતી 2025 પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા નીચે જણાવેલ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવશે:

  • લેખિત પરીક્ષા (CBT): આ પરીક્ષાનું ઓનલાઈન આયોજન કરવામાં આવશે.
  • ટાઈપિંગ ટેસ્ટ-આ પરીક્ષામાં ઉમેદવારોએ 10 મિનિટમાં 400 શબ્દ ટાઈપ કરવાના રહેશે.
  • દસ્તાવેજ વેરિફિકેશન- પસંદગી પામેલ ઉમેદવારોને દસ્તાવેજ વેરીફીકેશન કરવામાં આવશે.
  • મેડિકલ પરીક્ષા- છેલ્લે ઉમેદવારની મેડિકલ પરીક્ષા કરવામાં આવશે.

પગારધરણ

કલ્પના પદ પર પસંદગી પામેલ ઉમેદવારને S-10 પેસ્કેલ હેઠળ રૂપિયા 29,200 થી 93,200 માસિક પગાર ચૂકવવામાં આવશે. તેની સાથે નિયમ મુજબ અન્ય ભથ્થાની પણ સુવિધા મળશે.

બોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતી 2025 અરજી કેવી રીતે કરવી ? Bombay High Court Clerk Recruitment 2025

આ ભરતીમા ઓનલાઇન અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે:

  • સૌથી પહેલા બોમ્બે હાઈકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે.
  • અહીં હોમ પેજ પર “high court clerk vacancy 2025” લિંક હશે તેના પર ક્લિક કરો.
  • તેના પછી “Apply” નો ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • તમારે પહેલા નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેથી તે પ્રક્રિયા કરો.
  • તમને નવો લોગીન આઈડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
  • એપ્લિકેશન ફોર્મ ને ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • જરૂરી દસ્તાવેજ અને સ્કેન કરી અપલોડ કરો.
  • ઑનલાઇન અરજી ફી ની ચૂકવણી કરો. સબમિટ બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ જમ્યા કર્યા પછી તેની પ્રિન્ટર કોપી લઈ પોતાની પાસે સુરક્ષિત રાખો.

મહત્વની તારીખ

  • અરજી કરવાની શરૂઆત- 22 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ- 5 ફેબ્રુઆરી 2025

મહત્વની લિંક્સ

ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો.
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો.

આ પણ વાંચો:

IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા નોન-એક્ઝિક્યુટિવ પદો પર ભરતીની જાહેરાત, જુઓ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયાની માહીતી

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 500 થી વધારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો પર ભરતીની જાહેરાત,જુઓ પગાર ધોરણ અને અરજીની માહિતી